We present News in like local events, National News, international news, Politics, Entertainment, Religious, etc. from our DP News Gujarati Digital Platform.

A tireless effort to find a suitable solution to become their voice in all the problems faced by the people in their lives and reach them to the local and state level administration will be launched by YouTube News Channel.
In social activities, festivals, politics, crime, guidance, rituals and all other fields, every moment you will be connected with people and try to present your voice on DP News YouTube news channel.
for more information contact : Mobile No: +91 7096011371
dpnewsgujarati@gmail.com
#dpnews #dpnewsgujarati #डिपी_न्यूज़ #DP_News #gujaratinewslive #gujaratinewschannel #latestnews


DPNews Gujarati

રાજપાલ યાદવને મોટી રાહત: દિલ્હી હાઈકોર્ટે 18 માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા, ₹1.5 કરોડ કોર્ટમાં જમા કરાવ્યા
#RajpalYadav #DelhiHighCourt #InterimBail #CourtRelief #BreakingNews #BollywoodNews #LegalUpdate #IndianJudiciary #BailGranted #EntertainmentNews #IndiaNews #CourtCase #dpnews #dpnewsgujarati

2 hours ago | [YT] | 0

DPNews Gujarati

ભરૂચના યુવકનું કારસ્તાન
શેરબજારમાં લાખોનું દેવું થયું, તો Google પરથી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું, ઘરમાં ઉભી કરી આખી લેબોરેટરી
#bharuch #breaking #bharuchpolice #bharuchnews #drug #bharuchupdate #dpnews #dpnewsgujarati

ભરૂચ : યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમનું ભવિષ્ય બરબાદ કરવાનું કાવતરું કરનાર વધુ એક ઝડપાયો છે. ગૂગલ પર સર્ચ કરીને ઘરના બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવતો આરોપી ઝડપાઈ ગયો છે. શેરબજારમાં દેવું થઈ જતા કેમિસ્ટે આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો અને ત્યાં જે જોવા મળ્યું એનાથી તેઓ ચોંકી ઉઠ્યા

1 day ago | [YT] | 6

DPNews Gujarati

Ahmedabad Airplane Crash Report: અમદાવાદ: એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મામલે મોટો ખુલાસો!

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મામલે નવા રિપોર્ટમાં ધડાકો!
ઈટાયલિયન દૈનિકનો પ્લેન ક્રેશમાં ચોંકાવનારો દાવો
જાણીજોઈને દુર્ઘટના કરવામાં આવી હોવાનો ઉલ્લેખ
અખબારે કહ્યું પાયલટે જ ફ્યૂલ સ્વીચ બંધ કરી હતી
દિલ્હી-વોશિંગ્ટન વચ્ચેની વાતચીતનો આપ્યો હવાલો
#AirIndiaCrash #AhmedabadPlaneCrash #AviationNews #ItalyReport #PilotError #Boeing787 #AviationSafety #BreakingNews #dpnews #dpnewsgujarati

4 days ago | [YT] | 5

DPNews Gujarati

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, કિસાન મોરચા પ્રમુખે રાજીનામું ધરી દીધુ
#AapGujarat #rajukarpada #BreakingNews #DPNews #dpnewsgujarati

5 days ago | [YT] | 6

DPNews Gujarati

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, કિસાન મોરચા પ્રમુખે રાજીનામું ધરી દીધુ
#AapGujarat #rajukarpada #BreakingNews #DPNews #dpnewsgujarati

5 days ago | [YT] | 6

DPNews Gujarati

સંબંધમાં ક્યારેય નફા નુકશાનનો હિસાબ ના રાખશો,
જિંદગીની પાઠશાળામાં ગણિતનું કાચું હોવું ખુબ જરૂરી છે !!
DP NEWS ના દરેક દર્શકો ને શુભ સવાર
#goodmorningstatus #goodmorningvideo #motivationalvideo #motivationalspeech #motivationalstory #motivationalgujarati #gujaratimotivationalquotes #dpnews #dpnewsgujarati #LifeStruggle #StayStrong #StruggleIsReal #YouAreNotAlone #JourneyToHealing #PositiveVibes
Good Morning Quotes in Gujarati, Good Morning Gujarati Suvichar, Good Morning Gujarati Quotes, Good Morning Gujarati Images.

1 week ago | [YT] | 3

DPNews Gujarati

36 દિવસની પેરોલ રજા લઈને જેલમાંથી બહાર આવ્યો, બીજી પત્ની સાથે ગોવામાં થી ઝડપાયો
અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં રહેતો અને ઘરેલુ કંકાસના કેસમાં ભરણ પોષણ નહી ભરી શકતા યુવકને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. વટવા વિસ્તારમાં રહેતા મોહમંદ જાવેદ ઠાકોરને કોર્ટે સજા ફટકારી હતી. પરંતુ આરોપી 36 દિવસની પેરોલ રજા પર જેલમાં થી બહાર આવ્યો હતો અને 25 ઓક્ટોમ્બરના રોજ તેને જેલમાં પરત ફરવાનું હતુ. પરંતુ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો અને પેરોલ જમ્પ કરીને નાસી છુટયો હતો. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ મુજબ ફરિયાદ પણ જેલ તંત્ર દ્વારા નોંધવામાં આવી હતી.

1 week ago | [YT] | 7

DPNews Gujarati

"વડા પાવ ગર્લ" તરીકે જાણીતી ચંદ્રિકા દીક્ષિત લાલ સલવાર સૂટ અને માથામાં સિંદૂર ભરેલી જોવા મળી
પતિ યુગમ ગેરા વચ્ચેનો વિવાદ હવે સોશિયલ મીડિયા પર યુદ્ધમાં ફેરવાયો જેના કારણે તેના બીજા લગ્નની અટકળો તેજ થઈ છે!
"વડા પાવ ગર્લ" તરીકે જાણીતી ચંદ્રિકા દીક્ષિત અને તેના પતિ યુગમ ગેરા વચ્ચેનો વિવાદ હવે સોશિયલ મીડિયા પર યુદ્ધમાં ફેરવાયો છે. ચંદ્રિકાએ તાજેતરમાં એક મિસ્ટ્રીમેન સાથે રોમેન્ટિક અંદાજમાં વીડિયો શેર કર્યો હતો, જેમાં તે લાલ સલવાર સૂટ અને માથામાં સિંદૂર ભરેલી જોવા મળી હતી, જેના કારણે તેના બીજા લગ્નની અટકળો તેજ થઈ છે.
આ વીડિયો જોઈને ગુસ્સે ભરાયેલા તેના પતિ યુગમે ચંદ્રિકાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટનો એક્સેસ વાપરીને વળતો પ્રહાર કર્યો હતો અને લખ્યું હતું કે, "તારા નવા પ્રેમી સાથે ફરવા જા, મને કોઈ વાંધો નથી." યુગમે વધુમાં દાવો કર્યો હતો કે ભલે ચંદ્રિકા તેની પાસેથી સોશિયલ મીડિયા પેજ છીનવી લે, પણ તે તેની દુકાન પરનો અધિકાર ક્યારેય નહીં છીનવી શકે. આ ઘટનાક્રમે ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે.આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકોએ ખૂબ જ કટાક્ષ કર્યો છે. એક વ્યક્તિએ કહ્યું, "ઓહ, બીજો પતિ." બીજાએ પૂછ્યું, "શું તમે ખરેખર ફરીથી લગ્ન કર્યા છે?" દરમિયાન, કેટલાક માને છે કે તે એક પબ્લિસિટી સ્ટંટ છે. એકે કહ્યું, "લોકો પબ્લિસિટી માટે કંઈ પણ કરે છે."

1 week ago | [YT] | 7

DPNews Gujarati

લોકસાહિત્યકાર દેવાયત ખવડને ગુજરાત હાઈકોર્ટમાંથી હંગામી રાહત, ધરપકડ પર 23 ફેબ્રુઆરી સુધી રોક યથાવત
લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ પર ગુજરાત હાઇકોર્ટે 23 ફેબ્રુઆરી સુધી રાહત આપી છે. ચાંગોદર માથાકૂટ કેસમાં 23 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન માટેની અરજી રદ કરી હતી. ચાંગોદરની ઘટના બાદ તેને મળેલા જામીન દરમિયાન તાલાલામાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ કોર્ટે શરતોના ભંગ બદલ જામીન રદ કરવામાં આવી હતી.

1 week ago | [YT] | 4