મિત્રો, આપણી YouTube ચેનલ Paru N Guru Vlogs માં આપનું સ્વાગત છે..
આ YouTube ચેનલ માં હું ગુરુભાઈ અને મારી ધર્મપત્ની પારું દ્વારા આપણી રોજબરોજ ની જિંદગી માંથી થોડાક ખાટા-મીઠા પળ શોધી તેને કોમેડી સ્વરૂપમાં પ્રસ્તુત કરી આપનું પ્રામાણિક અને સ્વચ્છ મનોરંજન કરી શકીએ તે ઉદ્દેશથી બનાવી છે..
અમે અમારો પ્રમાણિક પ્રયાસ કરીશું કે YouTube ચેનલ દ્વારા આપના ચહેરા પર નિર્દોષ હાસ્ય છલકાવી શકીએ..
જો અમે અમારા પ્રયાસમાં સફળ થયા હોઇએ તો આપણા વીડિયોને લાઈક કરી જરૂરથી અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો..
Our Other social media handles...
YouTube Channel
Paru N Guru
youtube.com/channel/parunguru
Paru N Guru 2.0
youtube.com/c/ParuNGuru20
Instagram
www.instagram.com/parunguru/
Facebook Page
www.facebook.com/paruandguru/
જો આપને અમારો આ પ્રયાસ ગમે તો જરૂર થી દરેક વીડિયોને લાઈક અને શેર કરશો...
આભાર
PARU N GURU
જય હિન્દ 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳...
Paru N Guru Vlogs
Dubai Mall ki chamak aur family ka pyaar 💫
1 month ago | [YT] | 531
View 3 replies
Paru N Guru Vlogs
Safar ho ya zindagi, family saath ho to sab perfect hota hai ✈️❤️
2 months ago | [YT] | 1,142
View 11 replies
Paru N Guru Vlogs
લોટરી ફક્ત પૈસાની જ લાગે એવું જરૂરી નથી.. 🌈 સારા વ્યક્તિનું તમારા જીવનમાં હોવું એ પણ લોટરીથી ઓછું નથી હોતું..❤️
#parunguru
🌈🇮🇳🌈🇮🇳🌈🇮🇳🌈
6 months ago | [YT] | 1,469
View 28 replies
Paru N Guru Vlogs
ભૂમિપૂજન...🙏🏻🙏🏻
6 months ago | [YT] | 1,239
View 22 replies
Paru N Guru Vlogs
મારી વહાલી ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...♥️♥️♥️
#parunguru #paruljethva #gurubhai #birthday #couple
9 months ago | [YT] | 432
View 22 replies
Paru N Guru Vlogs
ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત..
1 year ago | [YT] | 398
View 6 replies
Paru N Guru Vlogs
https://youtu.be/ucxyuwLQVAs?si=Y_DCt...
1 year ago | [YT] | 24
View 0 replies
Paru N Guru Vlogs
https://youtu.be/7y6_JC7zD-Q?si=uyLTb...
1 year ago | [YT] | 45
View 0 replies
Paru N Guru Vlogs
"એવું ના લખો કે લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય,
એવું લખો કે જ્યારે તમારું નામ લખાય ને વાતનું વજન વધી જાય"...😊
#parunguru #family #paruandguru #paruljethva #gurubhai ❤️😊❤️
1 year ago | [YT] | 2,161
View 20 replies
Paru N Guru Vlogs
આપ સર્વને ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભકામનાઓ...
🙏🌹🙏🌹 ગણપતિ બાપ્પા મોરિયા..🙏🙏
5 years ago | [YT] | 121
View 1 reply
Load more