Daily Life Of Ayurveda

I am studying in Bams.
Tanks for watch Videos.
આ ચેનલ Medical College's અને Medical Admission process ને લગતા તમામ પ્રકારની કામગીરી વિશે તમને બધીજ માહીતી આપવા માટે છે.
હું પણ તમારી જેમ એક BAMS Student છું. હમણાં જ 2024 માં મારો 1st Year છે. મારી College નું નામ Murlidhar Ayurvedic Collage Rajkot છે.
તમને કોઇ પણ પ્રકારનું Doubt હોય તો તમે કૉમેન્ટ જાણ કરજો એટલે હું માહિતિ મેળવીને તમને જાણ કરીશ.

બધીજ માહીતી તમને મળતી રહે એ માટે ચેનલને SUBSCRIBE કરી BELL ICON 🔔 દબાવો ! 🙏🙏🙏
Instragram Id:-

www.instagram.com/daily_life_of_ayurveda?igsh=bHBs…


Daily Life Of Ayurveda

BAMS -BHMS 4th raund Seat Allotment and Result 👍

3 months ago | [YT] | 5

Daily Life Of Ayurveda

🔔 *BAMS / BHMS Admission Important Update (2025–26)*

✅ રાઉન્ડ–03 સુધી જેને BAMS / BHMSમાં પ્રવેશ લઈ લીધો હોય પરતું હવે પ્રવેશ રદ્દ કરાવવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એડમીશન કેન્સલ પ્રક્રિયા *10/11/2025* થી *12/11/2025 સુધી સાંજે 04:00 વાગ્યા સુધી* ખુલ્લી રહેશે.

✅ _પ્રવેશ રદ્દ કરાવનાર વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટ 27/11/2025 પછી અથવા MBBS / BDS / BAMS / BHMS / Nursing & Allied Courses ની આખી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી – બંનેમાંથી જે તારીખ મોડી પડે તે તારીખે – પરત આપવામાં આવશે._

✅ *પ્રવેશ રદ્દ કરાવ્યા પછી આવા વિદ્યાર્થીઓ આગલા કોઈપણ રાઉન્ડ (MBBS / BDS / BAMS / BHMS / Nursing & Allied Courses) ભાગ લઈ નહીં શકે અને સીક્યુરીટી ડીપોઝિટ ફોરફીટ થશે.*

✅ _પ્રવેશ રદ્દ કરવાની પ્રક્રિયા માટેનું નિર્ધારિત ફોર્મેટ એડમિશન કમિટીની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે._

✅ *જે વિદ્યાર્થીઓ રાઉન્ડ–03 દરમિયાન ફી ભરવામાં અથવા હેલ્પ સેન્ટર ઉપર રીપોર્ટિંગ કરી સકયા નથી , અને જેમનાં નામ Non-Reported Candidates (Security Deposit Forfeited) લિસ્ટમાં સમાવાયા છે, તેઓ નવા રજીસ્ટ્રેશન અને નવી ડીપોઝિટ સાથે Stray Vacancy Round–04 માં ભાગ લઈ શકશે.*

3 months ago | [YT] | 4

Daily Life Of Ayurveda

આથી પ્રવેશ સમિતિ દ્વારા જાણ કરવામાં આવે છે કે MBBS/BDS માટે ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ: તા. 29/10/2025, સવારે 10:00 વાગ્યા સુધી લંબાવામાં આવે છે. જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

3 months ago | [YT] | 4

Daily Life Of Ayurveda

BAMS -BHMS 3rd Raund Seat Allotment and reporting information and result 👍

4 months ago | [YT] | 5

Daily Life Of Ayurveda

હજી કોઈ પણ વિદ્યાર્થીની Bams-Bhms માં Choice Filing બાકી હોય તો કરી નાખો *આજે બપોરે 12:00* વાગ્યા સુધી કરી નાખો કારણ કે government college ni seat વધારવામાં આવેલ છે જેથી government college મળવાની શક્યતા સાથે સાથે જ સારી private college પણ મળી શકે છે 👍

4 months ago | [YT] | 6

Daily Life Of Ayurveda

📣 કાલે તારીખ *16/10/25* *BAMS-BHMS 3rd* રાઉન્ડની ચોઈસ Filing નો છેલ્લો દિવસ છે જે કોઈને પણ College Upgrade કરવી હોય તેના માટે છેલ્લી તક છે પછી કોલેજ બદલાશે નઈ 👍

4 months ago | [YT] | 5

Daily Life Of Ayurveda

Mbbs 3rd Raund Registration and Choice Filing Date

4 months ago | [YT] | 3

Daily Life Of Ayurveda

2nd Raund BAMS -BHMS Allotment and reporting

4 months ago | [YT] | 6

Daily Life Of Ayurveda

📢 *BAMS/BHMS Gujarat – Second Round admission Schedule (2025-26)*

🗓 _Choice Filling: 30/09/2025 to 03/10/2025 (till 03:00 PM)_

🔗www.medadmgujarat.org

4 months ago | [YT] | 5