ગઈકાલે સાંજે Rajubhai Karpada થાનગઢ વાસુકી દાદા ના દર્શને પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ દ્વારા જાહેર સમર્થન આપી ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું...!
*રાજુભાઈ કરપડા સુરેન્દ્રનગર ના ગામડાઓમાં ખેડૂત આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મિટીંગો નો દોર ચાલુ કરી દીધો છે..!*
*ગતરાત્રે તા: 18-2-2026 સુરેન્દ્રનગર નજીક દિગસર ગામે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ની કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાય હતી. જેમાં આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા સાથે જ ખેડૂત આગેવાનો અને કાર્યકર્તાઓ એ રાજુભાઈ કરપડા પર આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહેલા આક્ષેપો થી નારાજગી પણ વ્યક્ત કરી હતી...!*
*નોંધ: રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં આગામી તા:23-2-2026 મુળી ના ગઢાદ ગામે રાત્રે 8 કલાકે મહત્વની અને નિર્ણાયક ખેડૂત સભા યોજાશે....!*
*આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીના વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિપલીયા ગામે આયોજીત “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” માં હાજરી આપી ઉત્સવમાં લાભ લેવાનો અવસર મળ્યો.રાજુભાઇ કરપડા*
આ પ્રસંગે ઈસુદાનભાઈ તેમજ તેમના પરિવાર અને કુટુંબીજનો સાથે ખૂબી લાગણીભરી ક્ષણો ઉજવવા મળી.
kheduto no visvas
સ્વયંભુ ખેડૂતો કરી રહ્યા છે કિસાન ક્રાંતિ સભાની તૈયારી....! આવનાર 23 તારીખે ખેડૂતો રાજુભાઈ કરપડા ના સમર્થન માં કરશે હુંકાર..!
19 hours ago | [YT] | 19
View 2 replies
kheduto no visvas
ગઈકાલે સાંજે Rajubhai Karpada થાનગઢ વાસુકી દાદા ના દર્શને પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ દ્વારા જાહેર સમર્થન આપી ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું...!
1 day ago | [YT] | 24
View 0 replies
kheduto no visvas
*રાજુભાઈ કરપડા સુરેન્દ્રનગર ના ગામડાઓમાં ખેડૂત આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મિટીંગો નો દોર ચાલુ કરી દીધો છે..!*
*ગતરાત્રે તા: 18-2-2026 સુરેન્દ્રનગર નજીક દિગસર ગામે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ની કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાય હતી. જેમાં આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા સાથે જ ખેડૂત આગેવાનો અને કાર્યકર્તાઓ એ રાજુભાઈ કરપડા પર આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહેલા આક્ષેપો થી નારાજગી પણ વ્યક્ત કરી હતી...!*
*નોંધ: રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં આગામી તા:23-2-2026 મુળી ના ગઢાદ ગામે રાત્રે 8 કલાકે મહત્વની અને નિર્ણાયક ખેડૂત સભા યોજાશે....!*
2 days ago | [YT] | 15
View 1 reply
kheduto no visvas
5 days ago | [YT] | 7
View 0 replies
kheduto no visvas
6 days ago | [YT] | 7
View 1 reply
kheduto no visvas
1 week ago | [YT] | 114
View 4 replies
kheduto no visvas
જય કિસાન સાથીઓ...
દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..!
મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવાર થી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે.
મારા દ્વારા ક્યારેય કોઈ ની લાગણી ને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું.
આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો નો મને પ્રેમ આપવા બદલ હૃદય થી આભાર માનું છું...!
1 week ago | [YT] | 27
View 1 reply
kheduto no visvas
ખેડૂત નેતા રાજુભાઇ કરપડા ની વહાણભાઇ ઠાકોર ની દિકરી ના લગ્ન પ્રસંગ માં હાજરી
2 weeks ago | [YT] | 149
View 1 reply
kheduto no visvas
*આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીના વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિપલીયા ગામે આયોજીત “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” માં હાજરી આપી ઉત્સવમાં લાભ લેવાનો અવસર મળ્યો.રાજુભાઇ કરપડા*
આ પ્રસંગે ઈસુદાનભાઈ તેમજ તેમના પરિવાર અને કુટુંબીજનો સાથે ખૂબી લાગણીભરી ક્ષણો ઉજવવા મળી.
જય માતાજી .
2 weeks ago | [YT] | 140
View 3 replies
kheduto no visvas
2 weeks ago | [YT] | 149
View 2 replies
Load more