જય ગુરુદેવ બધા સત્સંગી ભાઈઓ બેહનો ને બધા ને પ્રેમ થી જય ગુરુદેવ
આપણી આ ચેનલ ઉપર તમામ સંતો મહા પુરુષો ની અમૃત વાણી દોહા ભજન અને સત્સંગ જ્ઞાન ના લખાણ હોય છે
આપણી આ ચેનલ પર ફક્ત ને ફક્ત સંતો મહા પુરુષો નું આત્મ જ્ઞાન અને અનુભૂતિ ની જ વાણી મુકવા માં આવે છે
ગુરુ નાનક કબીર સહીબ સુંદર દાસ ભગવાન બુધ ઓશો રજનીશ મીરા બાઈ સહજો
તો જે કોઈ ભાઈઓ બેહનો ને આનંદ આવે અને આપણા સંતો ની બુડ વાણી સાંભળવા અથવા વાંચવા માં આનંદ આવે અને આપણી આ ચનેલ બરોબર લાગે તો
આગળ શેર લાઈક અને કોમેન્ટ જરૂર થી કરજો
🙏🌹આભાર🌹🙏 🌹🙏🌹 ધન્યવા🌹🙏
जय गुरुदेव, सभी सत्संगी भाई-बहनों को सभी को प्रेम सहितजय गुरुदेव
हमारे चैनल में सभी संतों महापुरुषों के अमृत वचन भजनों के शब्द और सत्संग के ज्ञान के ग्रंथ समाहित हैं
हमारे इस चैनल पर केवल संतों और महापुरुषों के आत्मज्ञान और अनुभूति की बातें ही सामने रखी जाती हैं
गुरु नानक कबीर साहब सुंदर दास भगवान बुध ओशो रजनीश मीरा बाई सहजो बाई रामदेव पीर दादू दयाल अमर मां भोज भगत आखा भगत अमीर खुसरो जलाराम बापा जेसल तोरल
हमने उन सभी संतों के वचन प्रस्तुत किये हैं जो हमारे सामने आये हैं
🙏🌹धन्यवाद🌹🙏
Ram Bharose
दादू दुनिया बावरी, कबरे पूजत है उत।
जिनको कीड़े खा गए, उनके मांगे भूत॥
भावार्थ:दादू जी कहते हैं कि यह दुनिया अज्ञान में पागल (बावरी) हो गई है
जो लोग मर चुके हैं, जिनके शरीर को कीड़े खा गए
उनकी कब्रों की पूजा करती है और उनसे वरदान या कृपा की आशा रखती है
अर्थात//मनुष्य जीवित संतों, सच्चे ज्ञान और आत्मबोध को नहीं पहचानता है
लेकिन मृत शरीर या बाहरी प्रतीकों में शक्ति ढूँढता है
🪔 सत्य और ईश्वर जीवित अनुभव में है
आत्मज्ञान भीतर है,शरीर नश्वर है,
पूजने योग्य चेतना है,न कि मिट्टी का शरीर
दादू जी बाहरी आडंबर छोड़कर
जीवित सत्य की खोज करने का संदेश दे रहे हैं
4 days ago | [YT] | 2
View 0 replies
Ram Bharose
સદગુરુ દાદુ દયાલ ની વાણી
झूठे अंधे गुर घणें, भरंम दिखावै आइ।
दादू साचा गुर मिलै, जीव ब्रह्म ह्वै जाइ॥
બધા સંતો મહાપુરૂષો ને આત્મ તત્વ પરમાત્મા ભગવાન નો અનુભવ થયો
પાપી મા પાપી માણસ ને પણ સત્ય નો અનુભવ થયો અને પાપી મા પાપી માણસ પણ જીવતા મુક્તિ પદ ને પામી ગયા
તો આપણ ને કેમ ના મળે સો ટકા જીવતા જ આનંદ થાય છે
પણ ક્યારે જિયારે આપણ ને ગુરુ જ્ઞાન જેમ છે તેમ નું તેમ કોક સમજાવે ત્યારે
ગુરુ નું કામ છે શિષ્ય ના મન ચિત ને વિચારો થી ખાલી કરી અને શાંત કરવાનું
આપણા ચિત નું ખાલી પણું છે એજ આપણું સાચું સ્વરૂપ છે
પણ અત્યારે તો આપણે જ્યા જોવી ત્યાં લગભગ લગભગ ગુરુ ઓ શિષ્ય ના મન ચિત ને ખાલી તો કરતા નથી બધા નહીં પણ જાજા ગુરુ ઓ આવું કામ કરે છે
ઉલ્ટા ના બીજા વિચારો થી ભરી દે છે
કારણ ગુરુ પોતે પણ ખાલી નથી વિચારો થી ભરેલા ગુરુ ઓ આપણ ને પણ વિચારો થી જ ભરી દે છે
ગુરુ નું કામ છે શિષ્ય ને નિર્ભય કરવાનું
આપણું નિર્ભય પણું છે એજ આપણું નિર્ભય સ્વરૂપ છે
પણ અત્યાર ના ગુરુ ઓ શિષ્ય ને નિર્ભય તો કરી સકતા નથી
ઉલ્ટા ના નવા નવા વાણી દ્વારા ભય આપે છે
આમ કરશો તો તેમ થશે તેમ કરશો તો આમ થશે એમ જુદી જુદી રીતે કર્મો ના બન્ધારણો આપે છે
કારણ કે પોતે પણ નિર્ભય થયા નથી
એટલે આપણ ને પણ અલગ અલગ કર્મો ના બંધારણ થી બાંધે છે
સત્ય ભક્તિ ને આપણા કોઈ પણ કર્મો ની સાથે કાંય પણ લેવા દેવા નથી
સત્ય ભક્તિ ગુરુ જ્ઞાન કર્મો થી રહિત છે
એમ અલગ અલગ રીતે લગ ભગ લગ ભગ ગુરુ અલગ અલગ વાળા માં પુરે છે
જીવ ને જેમ છે તેમ મુક્ત કરતા નથી
કારણ કે પોતે પણ મુક્ત નથી તો પછી બીજા ને તો કેમ મુક્ત કરે
બધા તો ના કહી પણ જાજા ગુરુઓ આવું ચાલે છે
એના કારણે આપણ ને જેમ છે તેમ દિશા મળતી નથી
એટલે તો સદગુરુ દાદુ દયાલ કહે છે
झूठे अंधे गुर घणें, भरंम दिखावै आइ।
दादू साचा गुर मिलै, जीव ब्रह्म ह्वै जाइ॥
ખોટા અને અંધારા ગુરુ ઘણા છે આ સંસાર મા ભાત ભાત ના ભ્રમ માં ભરમાવે છે
પણ જ્યારે જીવ ને સાચા અને પ્રકાશ સ્વરૂપ ગુરુ મળે છે
ત્યારે જીવ તરત જ પ્રકાશ અને જ્ઞાન સ્વરૂપ આત્મ નો અનુભવ કરી જાય છે
અને આનંદ આનંદ અને મુક્તિ પદ ને પાંમી જાય છે
3 weeks ago | [YT] | 6
View 0 replies
Ram Bharose
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयो:
बन्धाय विषयासंगो मुक्त्यै निर्विषयं :
3 weeks ago | [YT] | 8
View 0 replies
Ram Bharose
બુરે બનો લેકિન જુઠે #Osho hindi
4 weeks ago | [YT] | 4
View 0 replies
Ram Bharose
સ્વયંવર સતગુરુજી ના દેશ મા //#Rambharose #Sava Bhagat Ni Vaani
1 month ago | [YT] | 15
View 2 replies
Ram Bharose
ભક્તિ રે કરવી તેને રાંક #Rambharose #Ganga Sati Bhajan
1 month ago | [YT] | 14
View 2 replies
Ram Bharose
તુ મારો નહીં તો કોઈનો નહીં #Rambharose
1 month ago | [YT] | 6
View 0 replies
Ram Bharose
એક મૂરખ ને એવી ટેવ/ #Akha bhagat
1 month ago | [YT] | 13
View 0 replies
Ram Bharose
1 month ago | [YT] | 20
View 2 replies
Ram Bharose
Bhoja bhagat chabakha
3 months ago | [YT] | 4
View 0 replies
Load more