MukhtarHusain Gujarati

કેમ છો મિત્રો 🙂

😎 હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું આપણા આ ગુજરાતી કિચન માં.🍳

🔍 આપણી આ ચેનલમાં :-

(1) મારું મુખ્ય ધ્યાન એ છે કે મૂળભૂત ભારતીય વાનગીઓને કેવી રીતે સરળતાથી બનાવવી.🇮🇳

(2) ઘરે પડેલી ચીઝ વસ્તુઓ માંથી જ બિલકુલ સરળતાથી વાનગી કેવી રીતે બનાવવી.🍱

(3) મારી ચેનલ માં તમે સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભારતીય વાનગીઓ,ગુજરાતી વાનગીઓ, નોન વેજ વાનગીઓ, ચાઇનીઝ રેસિપ બનાવવાના વિડિઓ મળી રહેશે.અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં.🍽️

(4) નિયમિત રસોઈની ટીપ્સ અને ટ્રીકસ પણ ખૂબ જ સરળ રીતે પ્રદાન કરવામાં આવશે જેથી તમે સરળતાથી તેનો ઉપયોગ કરી શકો.

☑️ આપણી આ ચેનલ ના વિડિઓ દરરોજ જોવા માટે આજે જ આપણી આ ચેનલ ને 🆂🆄🅱🆂🅲🆁🅸🅱🅴 કરી લેજો.

☑️ વિડિઓ પસંદ આવે તો વિડિઓ ને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે 🇸 🇭 🇦 🇷 🇪 કરવાનું ના ભૂલતા.


For Any Query Our Email Address
info.mukhtarhusain@gmail.com

🅃🄷🄰🄽🄺 🅈🄾🅄 🙂


MukhtarHusain Gujarati

આ રમઝાન માસમાં આ હલીમ ના ખાધું તો કઈજ નથી ખાધું

7 hours ago | [YT] | 0

MukhtarHusain Gujarati

સમોસાની સ્પેશિયલ વાનગી. જે ઇફ્તાર માં ખાવાનો વટ પડી જાય

7 hours ago | [YT] | 0

MukhtarHusain Gujarati

એકવાર આ ઈંડાની વાનગી ઇફ્તાર માં આપી જુઓ. પ્લેટ સાફ મળશે

7 hours ago | [YT] | 0

MukhtarHusain Gujarati

શીખ પરોઠા લોકો રમઝાન માં ખુબજ પસંદ કરતા હોય છે. એમાં પણ જો ઘરે બનાવી એ તો ઓછા ખર્ચ માં જેટલા ખાવા હોય એટલા મળી જાય તો બીજું શું જોઈએ

7 hours ago | [YT] | 0

MukhtarHusain Gujarati

ભજીયા અને તળેલી વાનગી ઓ બધા પ્રકાર ની બનાવી લીધી હોય તો એક વાર આ ફેમસ પાલક પકોડા પણ બનાવી જુઓ

7 hours ago | [YT] | 0

MukhtarHusain Gujarati

ઇફ્તાર સ્પેશિયલ પાણી પૂરી સેમ બઝાર માં મળે એવી ખુબજ ઓછી મહેનત માં

7 hours ago | [YT] | 2

MukhtarHusain Gujarati

ઇફ્તારી માટે ખાસ વાનગી

7 hours ago | [YT] | 1

MukhtarHusain Gujarati

શું તમે આ ઈંડા ની રેસિપી ટ્રાય કરી

1 week ago | [YT] | 3

MukhtarHusain Gujarati

લો આવી ગઈ નવી રેસીપી

2 weeks ago | [YT] | 4