મારી ચેનલ માં તમારું દીલ થિ વેલકમ કરું..છુ. ❤️ખેડૂત પુત્ર ને સપોર્ટ કરજો 🙏🙏
આ ચેનલ દરેક ખેડૂત ભાઈઓ માટે છે, જે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન અને સ્માર્ટ ખેતી કરવા માંગે છે.
અહીં તમને મળશે👇
✅ હિન્દી+ગુજરાતી લેન્ગવેજ
✅ Ai technology use
✅ ગાયો ભેંસો તેમજ ગામડાં નુ જીવન
✅ દેશી જુગાડ ખેતી આઈડિયા
✅ આધુનિક ફાર્મિંગ મશીન
✅ ખેતીમાં નવી ટેકનોલોજી
✅ ઓછી કિંમતમાં મશીન બનાવવાની રીત
✅ ગ્રામ્ય ભારતની સાચી ખેતી
✅ ખેડૂતો માટે ઉપયોગી ટ્રિક્સ અને હેક્સ
આ ચેનલનો હેતુ છે 👉
🌱 ખેડૂતને આત્મનિર્ભર બનાવવો
⚙️ ખેતીમાં ટેકનોલોજી લાવવી
💡 અનુભવ અને બુદ્ધિ શેર કરવી
🚜 ખેતીને સરળ, ઝડપી અને નફાકારક બનાવવી
જો તમે પણ ખેડૂત છો, ખેતીમાં રસ ધરાવો છો અથવા દેશી જુગાડ અને નવી શોધ જોવાનું પસંદ કરો છો, તો
👉 Subscribe કરો અને ખેડૂત ભાઈઓને સપોર્ટ કરો ❤️


Guru001

ઓર્ગેનિક ખાતર બનાવવાનો પ્રયત્ન 😱

5 days ago | [YT] | 12

Guru001

2 months ago | [YT] | 6