જે કોઈ તેનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો.જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે સજાપત્ર ઠરી જ ગયો છે,કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે, તે પ્રકાશને ધિક્કારે છે.જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે,જેથી સ્પષ્ટ થાય કે તેણે કરેલા કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે.
Word Of God
Best speach International women's day
1 year ago | [YT] | 1
View 0 replies
Word Of God
જે કોઈ તેનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો.જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે સજાપત્ર ઠરી જ ગયો છે,કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી.
જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે, તે પ્રકાશને ધિક્કારે છે.જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે,જેથી સ્પષ્ટ થાય કે તેણે કરેલા કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે.
(સંત યોહનના શુભસંદેશમાંથી પાઠ અધ્યાય 3:16 થી 21)
2 years ago | [YT] | 1
View 0 replies
Word Of God
પ્રત્યેક પરિવાર નાનકડી ધર્મસભા, બુધવાર ખ્રિસ્તયજ્ઞ,ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ,નડિયાદ,ફાધર સંદીપ,ફાધર ટોની
2 years ago | [YT] | 2
View 0 replies