નમસ્કાર મિત્રો, અમારી ચેનલ "shailesh Rajput" માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, મેં આ ચેનલ મારા એવા તમામ મિત્રો માટે બનાવી છે જેઓ પોતાની ભાષામાં ટેક્નોલોજી વિશે જાણવા માગે છે, "શૈલેષ Rajput " ચેનલમાં તમને દરરોજ એક નવા વિડિયો મળશે. જ્યાં હું તમને મોબાઈલ , લેપટોપ, મોટરસાયકલ , બાઈક , ઇલેક્ટ્રોનિક્સ ની વસ્તુ કોમ્પ્યુટરની , દુનિયા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેવાનો પ્રયત્ન કરીશ.