SHREENATHJI YAMUNAJI

इस चैनल पर यमुनाष्टक, भगवद गीता, अर्जुन गीता, हिंदू पौराणिक कथाओं से संबंधित वीडियो प्रकाशित होते रहते हैं।

#yamunaji #shrinathji #girirajji #jatipura #yamunashtak #krishna

राधे-राधे

Facebook:- www.facebook.com/ashish.tanna.52643/

Twitter:- twitter.com/AshishTanna9

Instagram:- www.instagram.com/ashuassociates/

Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
If any content owner has some issues with our videos, please direct mail us on our email with your proper details. So that we can further discuss it. But I request you not to give a claim or strike directly on our videos.

My Email id:- ashish.tanna99@gmail.com


SHREENATHJI YAMUNAJI

*🌞 આજની શુભ સવારનો શુભ વિચાર 🌞*


*પોતાને મળેલા માનવદેહ ને નિઃસાર માને એટલું જ નહીં પણ એ દેહને લઈ આ લોકમાં જે સ્તુતિ કે નિંદા થતાં હોય તેને પોતાના ન માને અને હું દેહથી જુદો છું એવા સાક્ષીભાવથી સદા જાગૃત રહીને જે પોતાનો દુન્યવી વ્યવહાર ચલાવતા ચલાવતા પોતાના મન બુદ્ધિને નિરંતર પ્રભુ પરોવાયેલા રાખે તે જ ઉત્તમ વૈષ્ણવ.*


🙏 આજનો સત્સંગ 🙏

શ્રી મહાપ્રભુજીએ આપણને થતી જાત જાતની અલૌકિક ચિંતાઓને દૂર કરવાના પ્રયત્નો બતાવ્યા. એક એક અલૌકિક ચિંતાઓનું નિવારણ કેવી રીતે કરવું એ પણ સમજાવ્યું. પરંતુ શ્રી મહાપ્રભુજી આપણા મનને સારી રીતે જાણે છે. આપણે એવાં સમાન્ય મનુષ્ય છીએ કે... શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુજીના ઉપદેશ પણ એકદમ સ્વીકારી શકતા નથી. ઍ રસ્તે ચાલી શકતાં નથી. જીવ ઘણો હઠીલો છે,તે કઈ ને કઈ શંકા ઉભી કરશે છે.

ગીતાજીમા ભગવાને કહ્યું છે કે... "જિજ્ઞાસુ વ્યક્તિને સમજાવી શકાય છે પરંતુ શંકાશીલ વ્યક્તિની શંકા દૂર કરી શકાતી નથી." શંકાશીલ માણસ આખરે શંકાઓ કરતાં કરતાં જ નાશ પામે છે.
તે શંકાઓના કીચડમાંથી બહાર નિકળી શકતો નથી. આપણું આવું ના થાય એટલે શ્રી મહાપ્રભુજી આખરી આજ્ઞા કરે છે.
"ચિત્તોદ્રેગં વિધાયાપિ"
થી
શ્રી મહાપ્રભુજી કહે છે કે... આટ આટલું સમજાવ્યા પછી પણ કદાચ તમારા મનમાં ઉદ્વેગ રહે , ચિંતાઓ તમને પજવે. તમે સ્વસ્થ રીતે સેવા ના કરી શકો એવું બને. ક્યારેક તમારાંથી સેવા છુટી જાય એવું પણ બને. આ સંજોગોમાં પણ તમે તમારું મન શ્રી ઠાકોરજી સાથે જોડલું રાખવાનો સતત ઉદ્યમ કરજો.

🌷🙏 શ્રી વલ્લ્ભાધિશ કી જય 🌷🙏

10 hours ago | [YT] | 26

SHREENATHJI YAMUNAJI

Shri Giriraj Ji mukharvind jatipura aaj ke Sayan Darshan Jay Giriraj dharan ki Jay Shri Krishna Radhe Radhe Swasth Raho Mast Raho Prabhu Ki Seva Mein vyast Raho

3 days ago | [YT] | 555