Welcome to DRPeducation 🎯
यहां आपको Daily Maths formula, Easy tricks for reasoning and Other competitive exams के लिए महत्वपूर्ण विडियो मिलते रहेंगे। Regular Update के लिए चेनल को सबस्क्राइब जरुर करे।🙏


Channel Consist :
1. Maths (shorts & full videos available)
2. Reasoning (Shorts & full videos available)
3. Standard 6 to 12 NCERT Solutions (coming soon )

Maths becomes easy with @DRPeducation🎯💯

✓✓ "शिक्षा से आप अपने और अपने आसपास के लोगों का भी जिवन बदल सकते हैं ।" 🎯🇮🇳🎯


Founder and Educator :
@RonakSir











DRP Education

Q. 39 ના પ્રથમ 19 ગુણાંકોની સરેરાશ કેટલી થાય ?
‪@DRPeducation‬

3 months ago | [YT] | 35

DRP Education

Q. 0.5 અને 72 નો ગુણોત્તર મધ્યક........ થાય?
‪@DRPeducation‬

3 months ago | [YT] | 19

DRP Education

Q. 101010 માંથી 100 ઓછા હોય તેવી સંખ્યા ક‌ઈ છે??
‪@DRPeducation‬

3 months ago | [YT] | 32

DRP Education

Q. એક સંખ્યા જેને 109 વડે ભાગતા ભાગફળ 27 અને શેષ 23 મળે છે તો આ સંખ્યા કઈ છે?
‪@DRPeducation‬

3 months ago | [YT] | 29

DRP Education

Q. જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી?
‪@DRPeducation‬

3 months ago | [YT] | 17

DRP Education

Q. કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો સંખ્યાનો ગુણોત્તર શોધો.
‪@DRPeducation‬

3 months ago | [YT] | 10

DRP Education

Q. એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ?
‪@DRPeducation‬

3 months ago | [YT] | 15