Mahendra satiya

social activist
Politics
Trader


mahendra satiya

આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્ય અને ક્રાંતિકારી નેતા એવા ભાઈશ્રી ગોપાલભાઈ ઇટાલિયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..💐💐
#HappyBirthDay
#Gopalitalia

#mahendrasatiya

7 months ago | [YT] | 5

mahendra satiya

ભારત માટે ઐતિહાસિક ક્ષણ 🇮🇳

ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું..

ભારતને ચંદ્ર પર પહોંચાડવા બદલ કઠોર પરિશ્રમ કરનાર ISRO ના દરેક વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન.

#Chandrayaan3 #ISRO #jay_hind #tradewithsatiya

2 years ago | [YT] | 4

mahendra satiya

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
आज, आइए इस स्वतंत्रता के लिए आभार व्यक्त करें जो हमें अपने सपनों और आकांक्षाओं को पूरा करने की अनुमति देती है। स्वतंत्रता दिवस की शुभकामनाएं!
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Happy Independence Day

t.me/+KqE9VZLI0So3YzY9

2 years ago | [YT] | 5

mahendra satiya

😂💫નવા વર્ષ ના...🤝રામ રામ
🙏જય દ્વારકાધીશ🙏

નવું વર્ષ આપના જીવનમાં સુખ-સમૃદ્ધિ-તંદુરસ્તી લાવે ને તમારી દરેક ઈચ્છા પૂરી થાય તેવી ભગવાન શિવશક્તિ અને દ્વારકાધીશ ને પ્રાર્થના...😊❤️
‪@mahendrasatiya085‬
#happynewyear2022

3 years ago | [YT] | 4

mahendra satiya

ટૂંકું ને ટચ....

"નિષ્ફળતા મર્યાદિત છે...,
આપણે તે સ્વીકારવી જોઈએ...,

પરંતુ...,

આશા અનંત છે...,
જે ક્યારેય છોડવી ન જોઈએ."

4 years ago | [YT] | 0

mahendra satiya

જનતા માટે લડવું એ ખૂબ અઘરું કામ છે, પોતાનાં પરિવારની ખુશીઓનું બલીદાન આપવું, ધંધા રોજગાર ગુમાવવાનો ડર, પોતાના જીવનાં જોખમે લોકહિત માટે સંઘર્ષ કરવો એ સ્વાર્થી અને ડરપોક વ્યક્તિ ન કરી શકે..

4 years ago | [YT] | 4

mahendra satiya

#Aam_Aadmi_party
हम कहते है की हम राजनीति बदलने आए है। और बदल के रहेंगे।
गांधीनगर में आम आदमी पार्टी के प्रत्याशी हार ने बाद भी जनता का अभिवादन करने घर घर जा रहे है। यह बदलाव है। गुजरात में एक यह विचार ज़रूर जीतेगा।
#Gandhinagar

4 years ago | [YT] | 4

mahendra satiya

‼️યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા‼️
‼️નમત્સ્યે નમત્સ્યે નમત્સ્યે નમોનમઃ‼️

આદ્યશક્તિની આરાધનાના પર્વ "નવરાત્રિ"ની સર્વોને ખુબ ખુબ શુભેચ્છા..

માં જગતજનની આપણા સૌ ઉપર કૃપાદ્રષ્ટિ રાખે એવી પ્રાર્થનાઓ.
#નવરાત્રી
#mahendra_satiya

4 years ago | [YT] | 5

mahendra satiya

શું BJP હિનુત્વના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે?


https://youtu.be/plADGPQtFq4

4 years ago | [YT] | 10

mahendra satiya

ગણેશ ચતુર્થી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
|| गणपति बप्पा मोरया ||
|| मंगलमूर्ति मोरया ||
#HappyGaneshChaturthi.
#જય_શ્રી_ગણેશ

#mahendra_satiya #AAPGujarat #YouthIcon #AAP_Gadhada
#આમ_આદમી_પાર્ટી
#મહેન્દ્ર_સાટીયા

4 years ago | [YT] | 3