DD News Gujarati

#LabourCodes હેઠળ કરાર આધારિત કામદારોને હવે વધુ મજબૂત સુરક્ષા અને અધિકારો

#LabourReforms4NewIndia

15 hours ago | [YT] | 7

DD News Gujarati

🔸ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે વેન્ચર કેપિટલ એકત્ર કરવા માટે કેબિનેટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0ને મંજૂરી આપી

🔸ડીપ ટેક, ટેક-સંચાલિત નવીન ઉત્પાદન સ્ટાર્ટઅપ્સ અને પ્રારંભિક વૃદ્ધિ તબક્કાના સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે ₹10,000 કરોડનું ભંડોળ સ્થાપિત કરવામાં આવશે

#CabinetDecisions

18 hours ago | [YT] | 5

DD News Gujarati

➡️વિધાનસભા સંકુલ બન્યું ગુજરાતના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

➡️બજેટ સત્ર પહેલા પરંપરાગત કલા-કારીગરીનો રંગ છવાયો

➡️માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક અને વારલી કલા બનશે આકર્ષણનું કેન્દ્ર

➡️વિધાનસભા હવે પ્રજાની સાથે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે
#ArtAndCulture #GarviGujarat #Handicrafts #IndianArt #CulturalHeritage #GujaratAssembly #GujaratVidhansabha

1 day ago | [YT] | 13

DD News Gujarati

¶ sou.india - સાંજનો નવો સમય !
¶ 17 ફેબ્રુઆરી, 2026થી..
¶ ઉનાળાની ઉજ્જવળ સાંજ સાથે, લેસર શો અને નર્મદા આરતી હવે 15 મિનિટ મોડેથી શરૂ થશે જેથી વધુ સારી રીતે જોવાનો અનુભવ થશે.
#NewTimings #LaserShow#NarmadaAarti #StatueOfUnity #EktaNagar

1 day ago (edited) | [YT] | 8

DD News Gujarati

કેબિનેટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-56ના ધમસિયા-બીટાડા/મોવી અને નસરપોર-માલોથા વિભાગોને ચાર-લેન સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 4583.64 કરોડ થશે.
#CabinetDecisions #dahod #chhotaudepur #tapi #bharuch

1 day ago | [YT] | 5

DD News Gujarati

➡️ભાવનગરને મળી ઇ-બસની ભેટ, ગુજરાતના 8 શહેરોમાં દોડશે કુલ 750 બસો

➡️PM મોદીએ આસામથી 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી

@narendramodi

1 day ago | [YT] | 17

DD News Gujarati

પ્રધાનમંત્રીએ બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કર્યું, જે લગભગ રૂ. 3,030 કરોડના ખર્ચે બનેલ છે.

➡️6-લેનનો એક્સ્ટ્રાડોઝ્ડ પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) પુલ ગુવાહાટીને ઉત્તર ગુવાહાટી સાથે જોડે છે અને ઉત્તરપૂર્વ ભારતનો પ્રથમ એક્સ્ટ્રાડોઝ્ડ પુલ છે.

➡️પ્રદેશની ઉચ્ચ ભૂકંપીયતાને ધ્યાનમાં લેતા, પુલમાં ઘર્ષણ પેન્ડુલમ બેરિંગ્સનો ઉપયોગ કરીને બેઝ આઇસોલેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે

#Assam #Dibrugarh #NorthEast #InfrastructureDevelopment #ViksitBharat

1 day ago | [YT] | 4

DD News Gujarati

➡️મહાશિવરાત્રિ પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો

➡️સોમનાથના આંગણે રેતીમાંથી તૈયાર થશે વિવિધ કલાકૃતિઓ
#Mahashivratri2026 #somnath #sendart

1 day ago (edited) | [YT] | 9

DD News Gujarati

➡️ગરવી ગુર્જરીની પ્રોત્સાહક પહેલે કલા-કારીગરોને આપ્યો ગૌરવમય મંચ.

➡️ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો.

➡️બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ.

➡️વિધાનસભા સંકુલમાં અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલી કલાની કલાકૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર.

➡️પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે.

2 days ago | [YT] | 31

DD News Gujarati

ગુજરાતમાં દેશની સૌપ્રથમ CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ થશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાશે શુભારંભ.

CBDC આધારિત સિસ્ટમ સાથે પારદર્શક,આધુનિક અને સરળ ડિજિટલ જાહેર વિતરણ યુગનો પ્રારંભ થશે.


1 કિ.ગ્રા પેકિંગમાં તુવેર દાળ અને ચણાનું વિતરણ, 'અન્નપૂર્તિ ગ્રેઇન ATMથી અનાજ વિતરણનો થશે પ્રારંભ.

2 days ago | [YT] | 21