તમારી હસી નું સરનામું! 🤗
મોટાભાગના કોમેડી વિડીયો હેડફોન લગાવીને જોવા પડે છે, પણ અહીં એવું નથી! અમે બનાવીએ છીએ એવા શોર્ટ્સ જે તમે દાદા-દાદી સાથે ડાઈનિંગ ટેબલ પર બેસીને પણ જોઈ શકો.
અમારો ટાર્ગેટ: તમારા ચહેરા પર એક નાનકડું સ્મિત લાવવાનો.
તમારો સાથ અને અમારો હાથ (વિડીયો બનાવવામાં!)... તો ચાલો સાથે મળીને આખા ગુજરાતને હસાવીએ! 🚀
For business:instamaasi@gmail.com
Mrs banava
૫૦,૦૦૦ સબસ્ક્રાઇબર્સનો પરિવાર! 😍
મિત્રો, આજે આપણી ચેનલે 50k નો આંકડો પાર કરી લીધો છે. જ્યારે પહેલો વીડિયો મૂક્યો હતો ત્યારે વિચાર્યું નહોતું કે આટલો પ્રેમ મળશે. મને અને મારી કોમેડીને આટલી પસંદ કરવા બદલ તમારા દરેકનો દિલથી આભાર. આ સફર તો હજુ શરૂ થઈ છે, હજુ તો સાથે મળીને ઘણું હસવાનું બાકી છે!
આમ જ સાથ આપતા રહેજો. પ્રેમ અને આભાર! 🙏✨
6 days ago | [YT] | 9
View 1 reply
Mrs banava
Tamara support thi Aaje Mara 30k complete thiya Dhanyavaad🙏🏻😊Mrs banava
1 month ago | [YT] | 5
View 0 replies
Mrs banava
🎉 10,000 Sasu–Vahu Parivaar Members! ❤️
Arre wah bhai! 10k log humari nok-jhok, drama aur pyaar dekhte hue has rahe hai — ye toh kamaal hi ho gaya 😄
Shukriya sabko jisne Sasu Vahu Shorts ko itna pyaar diya ❤️
Aapka har like, comment aur share hume aur mazedaar videos banane ka motivation deta hai 🔥
Aage ka target?
👉 50K family 💪
Bas support aise hi banaye rakhna — kyunki abhi toh asli hungama baaki hai 😎
#SasuVahuShorts #10kFamily #GujaratiComedy #ThankYou
3 months ago | [YT] | 17
View 1 reply