linktr.ee/ourrajkot

➡ NEWS || FOOD || EVENTS || PROPERTY
➡ FOR RAJKOTIANS
➡ STAY UPDATED 24×7

Business inquiry 📲 9023400843

@ourrajkotfoodies
@ourrajkotproperties
@Hellorajkot


Our rajkot

ગુજરાત વિધાનસભામાં આજે બુધવારે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ જોગવાઈઓ જાહેર કરવામ આવી છે, જુઓ લીસ્ટ...



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Gujarat CM, Education Budget, Scholarship Schemes, Student Welfare }

2 days ago | [YT] | 24

Our rajkot

ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ બજેટ દરમિયાન જણાવ્યું કે આજે દેશના GDP માં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. આ ઉપરાંત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખ 1 હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60 થી વધારે છે. ત્યારે ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.


{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Ahmedabad, Gujarat GDP, Gujarat CM, Economic Growth}

2 days ago | [YT] | 20

Our rajkot

ગુજરાત વિધાનસભામાં આજે બુધવારે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં કોમન્વેલ્થને લઇ અમદાવાદને ‘ઓલમ્પિક રેડ સિટી’ બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Ahmedabad, Gujarat CM}

2 days ago | [YT] | 29

Our rajkot

ગુજરાત વિધાનસભામાં આજે બુધવારે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની વર્ષ દરમિયાન ઉજવણી કરવાની જાહેરાત કરી છે.



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Somnath, Gujarat CM}

2 days ago | [YT] | 16

Our rajkot

ગુજરાત વિધાનસભામાં આજે બુધવારે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં રાજકોટની PDU કોલેજ માટે ૧૦૦૦ બેડની સુવિધા ઉભી કરવા રૂપિયા ૯૦ કરોડની જોગવાય કરવામ આવી છે.



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Vidhansabha, Gujarat CM}

2 days ago | [YT] | 24

Our rajkot

ગુજરાત વિધાનસભામાં આજે બુધવારે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં વર્ષ ૨૦૨૬- ૨૦૨૭ માં ગુજરાત બજેટને લઇ વિવિધ મોટી જાહેરાત કરવામાં આવી છે. જુઓ લીસ્ટ...



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Vidhansabha, Gujarat CM}

2 days ago | [YT] | 11

Our rajkot

ગુજરાત વિધાનસભામાં આજે બુધવારે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં વર્ષ ૨૦૨૬- ૨૦૨૭ માં આ વર્ષે ૩,૧૫,૦૦૦ લાખ થી વધુ આવાસ બનવાની જાહેરાત કરી છે.



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Vidhansabha, Gujarat CM}

2 days ago | [YT] | 15

Our rajkot

ગુજરાતનું વર્ષ 2026-27નું રૂ.4.08 લાખ કરોડનું બજેટ જાહેર



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Vidhansabha, Gujarat CM}

2 days ago | [YT] | 13

Our rajkot

ગુજરાત વિધાનસભામાં આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાયું, જેમાં વર્ષ ૨૦૨૬ ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે .



{Our Rajkot, Budget 2026-27, Gujarat Budget 2026-27, Government, Budget, Middle Class People, Vidhansabha, Gujarat CM}

2 days ago | [YT] | 12

Our rajkot

4 જિલ્લામાં i-Hubના રિજનલ સેન્ટર સ્થપાશે

ગુજરાત બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. 80 કરોડના ખર્ચે રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણામાં i-Hubના રિજનલ સેન્ટર સ્થપાશે.



{ Gujarat Budget 2026, Kanu Desai, Gandhinagar, Gujarat Politics, Budget Day, Viksit Gujarat, Gujarat Budget, Economy, Finance Minister, Our Rajkot }

2 days ago | [YT] | 17