Welcome to this channel — a small platform dedicated to sharing knowledge, inspiration, and meaningful life values.
Here you will find: Thought-provoking articles and reflections, Spiritual and Jain value–based content, Motivational explanations and speeches, Educational insights, life lessons, and experiences worth sharing.
My goal is simple — whatever meaningful ideas I learn in life, I wish to share them with family, friends, and society.
Subscribe, Like, and Share to grow together in knowledge and wisdom.
અશ્વિન મહેતા ચેનલ જ્ઞાન, પ્રેરણા અને જીવનમૂલ્યો વહેંચવાનું એક નાનું માધ્યમ છે.
અહીં તમે મેળવો છો: વિચારપ્રેરક લેખો અને સુવિચાર, આધ્યાત્મિક અને જૈન મૂલ્યો પર આધારિત સામગ્રી, પ્રેરણાદાયી ભાષણો અને સમજણ
જીવનમાંથી શીખેલી નવી બાબતો, અનુભવ અને જ્ઞાનની વહેંચણી
મારું ધ્યેય છે કે જે કંઈ સારું શીખું — તે પરિવાર, મિત્રો અને સમાજ સાથે વહેંચી શકું, જેથી આપણે સૌ મળીને સકારાત્મક જીવન તરફ આગળ વધીએ.
ચેનલને Subscribe કરો, Like અને Share કરો .
.Ashwin Mehta/ અશ્વિન મહેતા