Little Learn Gujarati

The main purpose of our channel "Little Learn Gujrati" is to educate children with entertainment through stories and poems, so we are presenting all these stories and poems in cartoon form. This will make children enjoy watching. We will continue to present new and good stories and poetry on this channel. So that children can have fun with knowledge.

અમારી ચેનલ "Little Learn Gujrati " નો મુખ્ય હેતુ બાળકોને વાર્તા અને કવિતા દ્વારા મનોરંજન સાથે જ્ઞાન મળી રહે તેથી અમે આ બધી વાર્તા અને કવિતાને કાર્ટૂન સ્વરૂપે રજુ કરી રહ્યા છે . જેનાથી બાળકોને જોવાની મઝા આવે .અમારી આ ચેનલ ઉપર નવી નવી અને સારી સારી વાર્તા અને કવિતા રજૂ કરતા રહીશુ .જેથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મ્ત મળી રહે .